બસ 1 ઈલાયચી ખતમ કરી દેશે સંપૂર્ણ ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશરનો છે અચૂક ઈલાજ!
ઈલાયચીનો ઉપયોગ ભોજનનો સ્વાદ અને સુગંધ વધારવા માટે થાય છે. ઈલાયચી માત્ર સ્વાદ માટે જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે ઈલાયચી કોઈ દવાથી ઓછી નથી.
ઈલાયચીમાં એન્ટીઓક્સીડેન્ટ, કેલ્શિયમ અને પોટેશિયમ જેવા પોષક તત્વો મળી આવે છે. ઈલાયચીનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઘણો ઓછો જોવા મળે છે જે બ્લડ સુગર લેવલને અચાનક વધતા અટકાવે છે.
ઈલાયચી ખાવાથી ઇન્સ્યુલિનની માત્રા વધે છે જેના કારણે બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. ડાયાબિટીસના દર્દીઓ લીલી ઈલાયચીની ચા પી શકે છે.
લીલી ઈલાયચી ચા બનાવવા માટે સૌથી પહેલા એક કપ પાણી લો. આ પાણીને ગરમ કરો. હવે તેમાં એલચી, આદુ અને તજ નાખીને ઉકાળો. પછી તેને ગાળીને પી લો. દરરોજ આ ચા પીવાથી બ્લડ શુગર લેવલ ઘટશે.
Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. આ લેખ તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો.