Pool Photos in Bikini: બિકિની પહેરી પૂલમાં ઉતરી `કાંટા લગા` ગર્લ, તસવીરો જોઇ થઇ જશો પાણી પાણી
શેફાલીએ પૂલની અંદર ઉતરીને ઘણીવાર ફોટા શેર કરે છે. તાજેતરમાં તેણે વ્હાઇટ બિકીનીમાં ફોટા શેર કર્યા છે. આ ફોટામાં તે ખૂબ બોલ્ડ લાગી રહી છે.
આ ફોટામાં તે પાઉટ કરતી જોવા મળી રહી છે. આ સાથે જ તેણે ન્યૂડ મેકઅપ કર્યો છે.
આ પૂલ પિક્ચર્સમાં તે પોતાનું પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળે છે. એટલી હોટ લાગે છે કે ફોટા પર ધ્યાન હટાવવું મુશ્કેલ બની જાય છે.
શેફાલીએ આ ફોટા પોતાના ઇંસ્ટાગ્રામ પર શેર કર્યા છે અને તેની કેપ્શનમાં લખ્યું 'આજે બુધવાર છે... 'બ્રેક લો'.
વર્ષ 2009 માં હરમીત સાથે તેના છુટાછેડા થઇ ગયા હતા ત્યારબાદ તેણે 2014માં પરાગ ત્યાગી સાથે બીજા લગ્ન કર્યા. તે બિગ બોસ 13 માં કંટેસ્ટેંટના રૂપમાં જોવા મળી હતી.