પ્રેગનન્સીમાં હિરોઇને કરાવ્યું સુપરહોટ ફોટોશૂટ, જુઓ PICS

Sat, 11 Jan 2020-5:00 pm,

કલ્કિએ જણાવ્યું છે કે તે ગર્ભવતી છે બૉયફ્રેન્ડ ગાય હર્ષબર્ગ સાથે અને તે થોડાંક જ સમયમાં તેના પહેલા સંતાનને જન્મ આપશે. 2019ના મધ્યમાં કલ્કિ કોચલીને લગભગ ઇઝરાઇલ પેઇનિસ્ટ અને સંગીત શિક્ષક ગાય હર્ષબગ્રને ડેટ કરવાનું શરૂ કર્યું હતું.

કલ્કિ બાળકના જન્મ માટે ગોવા જવાનું પણ પ્લાન કરી રહી છે. અને તૈયારી કરી રહી છે કે તેને નેચરલ વૉટર બર્થ મળે તે માટે તેણે લોકલ નેચરાલિસ્ટ બર્થ સેન્ટરમાં જન્મ આપશે. 

કલ્કિ કોચલીને પોતાનો બોલીવુડ ડેબ્યૂ 2009માં ડેવ ડી સાથે કર્યું હતું, જેનું દિગ્દર્શન અનુરાગ કશ્યપે કર્યું હતું. કલ્કિએ આ ફિલ્મમાં ચંદ્રમુખીનું પાત્ર ભજવ્યું હતું. 

કલ્કિની પ્રેગનેન્સીને આઠ મહિના થઇ ગયાં છે. તેવામાં તેનું વજન 11 કિલો વધી ગયું છે. એકાદ મહિનામાં તે પોતાના પ્રથમ બાળકને જન્મ આપશે.

અંગત જીવન વિશે વાત કરીએ તો કલ્કિએ અનુરાગ કશ્યપ સાથે એપ્રિલ 2011માં લગ્ન કર્યા હતા. તેઓ 2013 સુધીમાં બન્નેએ પોતાના રસ્તા જુદા કર્યા અને 2015માં ડિવોર્સ લઈ લીધા. તમામ તસવીર સાભાર : INSTAGRAM@Kalkikoechlin

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link