Kangana Ranaut નો ફંડા: લાઇફમાં કંઇ પણ થાય... સ્ટાઇલ મેં રહને કા
અભિનેત્રીએ ઇંસ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરતાં લખ્યું 'લાઇફમાં કંઇપણ થાય...એક વસ્તુ યાદ રાખો..કે સ્ટાઇલમાં રહેવું. એટીટ્યૂડ.
તસવીરમાં કંગના રનૌત ગ્રે કલરનો વૂલન ડ્રેસ પહેર્યો છે. આ સાથે જ તેમણે ઓપન હેર લુક રાખ્યો છે.
કેપ્શનમાં કહેલી વાતની માફક કંગના ફોટોમાં પણ સ્ટાઇલમાં જોવા મળી રહી છે.
કંગના મોટાભાગે પોતાના કૂલ લુકના ફોટા શેર કરે છે. આ સાથે જ તે પોતાના પરિવારજનોની સાથે સમય વિતાવેતી પળોના પણ ફોટા શેર કરતી રહે છે.