PICS: કપિલની દિકરીની તસવીર પર અર્ચના પૂરન સિંહે કરી મજેદાર કોમેન્ટ

Fri, 21 Aug 2020-4:38 pm,

કપિલ શર્માએ પોતાની પુત્રી અનાયરા સાથે એક સુંદર તસવીર પોસ્ટ કરી છે. 

કપિલ શર્મા એક પુત્રીનો પિતા હોવાના નાતે પોતાને ભાગ્યશાળી ગણે છે. તે ઘણીવાર અનાયરા સાથે તસવીરો શેર કરી ચૂક્યો છે. 

આ તસવીરમાં કપિલે દિકરીને ખોળામાં લીધેલી છે અને પિંક ડ્રેસમાં તે એકદમ ક્યૂટ લાગી રહી છે. 

અર્ચના પૂરન સિંહે કોમેન્ટ કરી, 'આ નાનકડી ગિન્ની છે, જુઓ તેને. ભગવાનો આભાર છે કે માત પર ગઇ છે કપિલ.'

કપિલ શર્મા પોતાના શોનું શૂટિંગ ફરીથી શરૂ કરી ચૂક્યા છે. (ફોટો સાભાર: @KapilSharma) 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link