The Kapil Sharma Show: કપિલથી માંડીને ભારત સુધી, એક એપિસોડ માટે ચાર્જ કરે છે આટલી ફી

Mon, 24 Jan 2022-9:22 pm,

કપિલ શર્મા 'ધ કપિલ શર્મા' માટે સૌથી વધુ ફી લે છે. અમારી સહયોગી વેબસાઈટ બોલિવૂડ લાઈફ અનુસાર કપિલ એક એપિસોડ માટે 30 થી 35 લાખ રૂપિયા લે છે પરંતુ હવે 50 લાખ રૂપિયા લે છે.

કૃષ્ણા અભિષેક એક એપિસોડ માટે 10 થી 12 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

અર્ચના પુરન સિંહ એક એપિસોડ માટે 10 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

ભારતી સિંહ એક ફેમસ કોમેડિયન છે. તે શોના એક એપિસોડ માટે 10 થી 12 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

ચંદન પ્રભાકર શોમાં ચંદુ ચાયવાલાની ભૂમિકા ભજવે છે, તે એક એપિસોડ માટે 7 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

કીકુ શારદા પ્રતિ એપિસોડ 5 લાખ રૂપિયા લે છે.

સુમોના ચક્રવર્તી 'ધ કપિલ શર્મા શો'ના એક એપિસોડ માટે 6 થી 7 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link