Pics : Lakme Fashion Weekમાં કરીનાનો લૂક જોઈને કોઈ નહિ કહી શકે તે 3 વર્ષના બાળકની મમ્મી છે!!!

Tue, 27 Aug 2019-9:12 am,

કરીના કપૂરે ફેશન ડિઝાઈનર ગૌરી-નયનિકા માટે રેમ્પવોક કર્યું. બ્લેક સ્વાન લૂકમાં કરીનાનો અંદાજ સોશિયલ મીડિયા પર છવાઈ ગયો હતો.

 

બ્લૈક સેટિન ગાઉન અને સ્લીક હેર લૂકમાં કરીના બહુ જ ગ્લેમરસ લાગી રહી હતી. બોલ્ડ લિપ્સ અને સ્મોકી આઈસ આ વર્ષે ફેસ્ટિવલ લૂક બની રહેશે. 

કરીના ઉપરાંત આ વર્ષે લેકમે ફેશ વિક વિન્ટર ફેસ્ટિવલ 2019ના ફિનાલેમાં અનેક મોટા સેલેબ્સે વોક કર્યું હતું.

ગત દિવસોમાં કરીનાની મેકઅપ વગરની ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ હતી. કપૂર સિસ્ટર્સ હંમેશા મેકઅપ વગર સ્પોટ થતી હોય છે, પરંતુ તેમનુ બ્યૂટી ચાર્મ ક્યારેય મેકઅપ વગર ઓછું જોવા મળ્યું નથી.

 

ગત મહિને કરીના અને તૈમૂર લંડનમાં રજા એન્જોય કરતા જોવા મળ્યા હતા. આ સમયે સૈફ અલી ખાન લંડનમાં પોતાની અપકમિંગ ફિલ્મ ‘જવાની જાનેમન’નું શુટિંગ કરી રહ્યો હતો. હવે પટૌડી પરિવાર મુંબઈ પરત આવી ચૂક્યો છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link