Christmas Bash : કરીનાની પાર્ટીમાં 2 બોલિવુડ કપલના રોમાન્સ પર સૌની નજર ટકી રહી

Wed, 25 Dec 2019-1:15 pm,

કરીનાએ પાર્ટીમાં પોતાના મિત્રો સાથે જોરદાર મસ્તી કરી.

બોલિવુડનું મોસ્ટ પોપ્યુલર કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ રોમેન્ટિક અંદાજમાં પાર્ટીમાં એકસાથે પહોંચ્યું.

કરીનાની BFF અમૃતા અરોડા પણ એટ્રેક્ટિવ લૂકમાં નજર આવી.

અર્જુન કપૂર અને મલાઈકા અરોરા પણ પાર્ટીમાં એકસાથે પહોંચ્યા હતા. પરંતુ મીડિયા સામે એકસાથે પોઝ આપતા અચકાયા હતા.

કરીનાનો કઝીન અરમાન જૈન આ પાર્ટીમાં તેની મંગેતર સાથે આવ્યો હતો. અનીસા મલ્હોત્રા સાથે ખાસ પોઝ આપતો અરમાન.

દર વખતની જેમ સ્ટાઈલ લૂકમાં પાર્ટીમાં પહોંચ્યો કરણ જૌહર

કરીનાની બહેન કરિશ્મા કપૂરે પણ પાર્ટીમાં હાજરી આપી.  

સૌથી ક્યૂટ અને એટ્રેક્ટિવ ડ્રેસ પહેરીને આવી નતાશા પૂનાવાલા, જેના પર સૌની નજર ટકેલી રહી.

અર્જુન કપૂરના કાકા સંજય કપૂર પત્ની મહીપ કપૂર સાથે.

આ પાર્ટીમાં સૈફ અલી ખાનના બંને સંતાને સારા અને અબ્રાહમ અલી ખાન પણ ખાસ ગેસ્ટ રહ્યા હતા. ( તમામ ફોટો સાભાર : Yogen Shah)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link