કિયારા અડવાણીને સેક્સ કરતા પણ આ ત્રણ વસ્તુઓ વધુ પસંદ છે.....

Mon, 09 Nov 2020-8:44 am,

વિવાદાસ્પદ ફિલ્મ 'લક્ષ્મી'ની ચર્ચિત અભિનેત્રી કિયારા અડવાણી એક ઈન્ટરવ્યુ દરમિયાન સવાલના જવાબ આપી રહી હતી. ત્યારે તેને એક એવો સવાલ પૂછાયો કે જેનો તેણે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર જવાબ આપી દીધો. કિયારાને પૂછવામાં આવ્યું હતું કે એવી કઈ ત્રણ વસ્તુઓ છે જેને તે સેક્સ કરતા પણ વધુ સારી ગણે છે. 

કિયારાને પૂછવામા આવ્યું કે એવી કઈ ત્રણ વસ્તુઓ છે જે કિયારા અડવાણીને સારા સેક્સ કરતા પણ પ્રિય છે? તો જરાય વિચાર્યા વગર કિયારાએ ફટાક દઈને જવાબ આપ્યો. કિયારાએ કહ્યું કે તેને સેક્સ કરતા પણ વધુ પ્રિય છે...પિઝા, શોપિંગ અને સારી ફિલ્મ. સ્પષ્ટ છે કે જેવો સવાલ હતો તેવો જ જવાબ હતો. 

મજેદાર સવાલોવાળા આ ઈન્ટરવ્યુમાં જે પણ જવાબ કિયારાએ આપ્યા તે પણ ખુબ મજેદાર હતા. તેને જ્યારે પૂછવામાં આવ્યું કે તેને કોઈ કીટ કે કીડો બનવાની તક મળે તો તે શું બનવાનું પસંદ કરશે? તો કિયારાએ જવાબ આપ્યો કે હું કેટરપિલર બનવા માંગુ છું જેથી કરીને ત્યારબાદ હું પતંગિયું બનીને ઉડી શકું. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link