Kim Sharma એ બતાવી કાતિલાના અદાઓ, બ્લેક બિકિનીમાં મચાવી ધમાલ
કિમ શર્માએ ઇંસ્ટાગ્રામ પર બ્લેક બિકિનીમાં ફોટો શેર કરી લોકોના દિલ જીતી લીધા છે. બ્લેક બિકિનીમાં ખૂબ સ્વૈગ બતાવી રહી છે.
કિમ શર્માના આ ફોટો લોકોને ખૂબ ગમી રહ્યા છે. તે સતત કોમેન્ટ કરીને પસંદ કરી રહ્યા છે.
કિમ શર્માના આ ફોટો લોકોને ખૂબ ગમી રહ્યા છે. તે સતત કોમેન્ટ કરીને પસંદ કરી રહ્યા છે.
કિમ શર્મા યશરાજ બેનરની સુપરહિટ ફિલ્મ 'મોહબ્બતે'માં જોવા મળી હતી. ત્યારબાદ એકપણ ફિલ્મમાં કામ કર્યું નથી. પરંતુ આજે પણ લોકો તેને બોલીવુડની 'મોહબ્બતેં' ગર્લ કહે છે.
કિમ શર્મા થોડા દિવસો પહેલાં સુધી એક્ટર હર્ષવર્ધન રાણેને ડેટ કરી રહી હતી હતી. તેના ફોટા ઇન્ટરનેટ પર અવારનવાર ટ્રેંડ થતા હોય છે. પરંતુ હવે બંને અલગ થઇ ગયા છે.