કિમ શર્માના Bikini Photosએ મચાવી ધમાલ, સોશિયલ મીડિયા થયા વાયરલ

Mon, 21 Oct 2019-3:10 pm,

કિમ શર્માના આ અંદાજ તેના ચાહકોને ઘણો પસંદ આવી રહ્યો છે.

કિમ શર્મા તેના સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણી એક્ટિવ રહે છે અને તે તેના ચાહકોને અપડેત આપતી રહે છે. તે સતત ઇન્સ્ટાગ્રામ પર તેના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે.

તમને જણાવી દઇએ કે, કિમ શર્માએ કેન્યાઈ બિઝનેસમેન અલી પુંજાની સાથે લગ્ન કર્યા હતા ત્યારબાદથી તેણે બોલીવુડમાં કામ કરવાનું બંધ કરી દીધું હતું. પરંતુ આ સંબંધ વધારે ના ચાલ્યો અને તે બંનેના ડાયવોર્સ થઇ ગયા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ લગ્ન પહેલા કિમે ક્રિકેટર યુવરાજ સિંહ સાથે લગભગ ચાર વર્ષ સુધી ડેટ કરી હતી. યુવરાજ સિંહથી બ્રેકઅપ થયા બાદ કિમ શર્માએ સ્પેનિશ સિંગર કાર્લોસ મારીને ડેટ કરવાનું શરૂ કર્યું હતું, જે સ્પેનિશ બેન્ડ ‘ઈલ ડિવો’નો લીડ સિંગર છે.

કિમ શર્માને ઇન્સ્ટાગ્રામ પર 4 લાખથી વધારે લોકો ફોલો કરે છે. (ફોટો સાભાર: આ તસવીરો કિમ શર્માના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવ છે)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link