Tiger Shroff ની બહેન Krishna Shroffના આ બોલ્ડ PHOTOS જોઇ ફેન્સ થયા

Wed, 16 Dec 2020-11:10 pm,

કૃષ્ણા શ્રોફ (Krishna Shroff)ની તસવીરો ફેન્સને ખૂબ ગમી રહી છે.

કૃષ્ણા શ્રોફ (Krishna Shroff) હાલ દુબઇમાં છે.

આ જાણકારી તેમણે પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા આપી છે. 

તસવીરોમાં તે મિરર ફોટોશૂટ કરાવતી જોવા મળી રહી છે. 

હવે કૃષ્ણા શ્રોફ (Krishna Shroff)નો આ અંદાજ તેમના ફેન્સનું દિલ ચોરી રહ્યો છે. 

કૃષ્ણા શ્રોફ (Krishna Shroff) પોતાના ફોટોઝથી ચર્ચામાં રહે છે. 

આ તસવીરોમાં કૃષ્ણા શ્રોફ (Krishna Shroff) પોતના ભાઇ ટાઇગર શ્રોફ સાથે જોવા મળી રહી છે. 

આ તસવીરોમાં કૃષ્ણાના આ પોઝની ખૂબ પ્રશંસા થઇ રહી છે. 

કૃષ્ણા શ્રોફ (Krishna Shroff) મોટાભાગે પોતાના ફોટો અને વીડિયો શેર કરી ફેન્સ સાથ જોડાયેલી રહે છે. 

આ ઉપરાંત તેમણે તાજેતરમાં બ્લેક ડ્રેસમાં કેટલીક સુંદર તસવીરો શેર કરી હતી. 

તસવીરોમાં તે ખૂબ સુંદર લાગી રહી છે.

આ તાજા તસ્વીરોમાં કૃષ્ણા શ્રોફ (Krishna Shroff) બેબી પિંક કલરના આઉટફિટમાં જોવા મળી રહી છે.

આ તસવીરોમાં કૃષ્ણાના આ પોઝની ખૂબ પ્રશંસા થઇ રહી છે. 

તાજેતરમાં જ કૃષ્ણાએ પિંક બિકિનીમાં વીડિયો શેર કર્યો હતો. 

કૃષ્ણા શ્રોફ (Krishna Shroff) પોતાના ટેટૂના કારણે ખૂબ પસંદ કરવામાં આવે છે. તમામ ફોટો સાભાર:  Instagram@KrishnaShroff

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link