રિયલ લાઇફમાં એકદમ બોલ્ડ છે `Kundali Bhagya` ની પ્રીતા, જુઓ હોટ PHOTOS

Sat, 26 Dec 2020-5:43 pm,

આ Photo માં શ્રદ્ધા આર્યા બ્લેક બિકિનીમાં જોવા મળી રહી છે, જેમાં તે અંડરવોટર જ જોવા મળી રહી છે. 

શ્રદ્ધા આર્યા (Shraddha Arya) સોશિયલ મીડિયા ખૂબ પોપુલર છે, અને તેમના ઇંસ્ટાગ્રામ પર લાખો ફોલોવર્સ છે. 

તે સતત પોતાના ઇંસ્ટાગ્રામ વોલ પર લેટેસ્ટ તસ્વીરો શેર કરતી રહે છે. 

ગત વર્ષે શ્રદ્ધાના બોલીવુડ ડેબ્યૂને લઇને પણ કેટલાક સમાચારો સામે આવ્યા હતા પરંતુ પછી તેના વિશે કોઇ જાણકારી જોવા મળી નહી. 

શ્રદ્ધાનો આ બોલ્ડ અંદાજ હંમેશા તેમના ફેન્સને ખૂબ પસંદ આવે છે. 

શ્રદ્ધા આર્યા (Shraddha Arya)ને તેમના પાત્રા પ્રીતાને ઘર ઘરમાં ઓળખ મળી છે. 

જોકે તે પહેલાં તે 'મૈ લક્ષ્મી તેરે આંગન કી', 'તુમ્હારી પાખી', અને 'ડ્રીમ ગર્લ' જેવી સીરિયલમાં જોવા મલી ચૂકી છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link