Laung Upay: લવિંગના આ ઉપાયોથી થશે ધનલાભ અને ઘરમાં થશે સુખ-સમૃદ્ધિનો વાસ!

Sat, 09 Nov 2024-5:29 pm,

જો તમે આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવવા માંગતા હોવ તો દેવી લક્ષ્મીને લાલ ગુલાબની સાથે બે લવિંગ અર્પણ કરો.  

જો તમારા પૈસા અટકી ગયા હોય તો પૂર્ણિમાની અથવા અમાવાસ્યાની રાત્રે 11 કે 21 લવિંગને કપૂરથી બાળી લો. આ પછી કનકધારા સ્તોત્રનો પાઠ કરો અને દેવી લક્ષ્મીની પૂજા કરો.   

જો તમે તમારું કામ કોઈનાથી કરાવવા ઈચ્છો છો તો શનિવારે રાત્રે લવિંગની યુક્તિનો ઉપયોગ કરો. આ માટે તમારી હથેળીમાં સાત લવિંગ રાખો અને મુઠ્ઠી બંધ કરો. જે વ્યક્તિનું નામ 31 વખત લેવાનું હોય તેનું નામ બોલો અને દર વખતે નામ સાથે મુઠ્ઠી પર ફૂંક મારવી. બીજા દિવસે લવિંગ સળગાવી દો. 

જો તમને આંખોની રોશનીમાં તકલીફ હોય તો ઓશિકા નીચે લવિંગ રાખીને સૂઈ જાઓ.

જો તમારે ઘરમાં શાંતિ જોઈતી હોય તો કાચની બોટલમાં મીઠું રાખો અને તેમાં ચાર-પાંચ લવિંગ નાખો. 

Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link