આજે ઘણાંને એકમાં ફાંફાં પડે છે, જાણો પહેલાં રાજાઓ 100-100 રાણીઓને કઈ રીતે રાખતા હતા ખુશ
પહેલાંના જમાનામાં અત્યાર જેવી દવાઓ નહોંતી કે અત્યાર જેવી સુવિધાઓ પણ નહોંતી. એવામાં રાજા એક કરતા વધારે રાણીઓને કેવી રીતે ખુશ રાખતા એ એક મોટો સવાલ છે. જાણો એવી કઈ વસ્તુઓ છે જે વધારતી હતી રાજાઓની શક્તિ....
આમલીના બીજના પાવડરમાં બે ચમચી મિશ્રી નાખીને દૂધ સાથે સેવન કરવું જોઈએ..આ આમલીના બીજનું સેવન કરવાથી મર્દાના તાકાત વધે છે.
કમજોરી, એનર્જીની કમી, ઈમ્યુનિટી વગેરે માટે શિલાજીતનો ઉપયોગ કરવામાં આવે છે. ચોખાના દાણા જેટલું શિલાજીતનું ગાયના ઘી અને મધની સાથે સેવન કરવું જોઈએ.
કમજોરી, થાક, લો સ્પમ કાઉન્ટ અને ઈમ્યુનિટી માટે અશ્વગંધાનું સેવન કરો, સૂતા પહેલા નવશેકા દૂધમાં એક ચમચી અશ્વગંધા પાવડર નાખીને સેવન કરો.
ઈનફર્ટિલટી, સ્પમની કમી અને ઈમ્યુનિટી માટે સફેદ મુસલીનો ઉપયોગ થાય છે. એક ચમચી મુસલી પાવડર અને મિશ્રી દૂધની સાથે રોજ સવારે અને સાંજે લઈ શકાય છે.
ઈનફર્ટિલિટી, ઈરોકટોઈલ ડિસફંકશન, કમજોરી માટે સતાવરીનો ઉપયોગ કરાય છે. એક ચમચી સતાવરી, મિશ્રી અને ઘી નું સેવન કરવું જોઈએ. અને તેની ઉપર એક ગ્લાસ નવશેકુ દૂધ પી શકો છો.
નવશેકા દૂધમાં કેસર નાખીને રાત્રે સૂતા પહેલા પીવાથી સેક્સલાઈફમાં ફાયદો થશે.
અડધો ચમચી પુનર્નવા, એક ચમસી શુદ્ધ મધ સાથે સવાર-સાંજ લેવું જોઈએ.