શું તમે પણ કેરી ખાધા પછી એની ગોટલી ફેંકી દો છો? તો હવે ભૂલથી પણ ન કરતા આવી ભૂલ
કેરીની ગોટલી વજન ઘટાડવા, કોલેસ્ટ્રોલ ઘટાડવા અને રક્ત પરિભ્રમણ સુધારવામાં મદદરૂપ સાબિત થાય છે.
તમે કેરીની ગોટલી માંથી હોમમેઇડ લોશન બનાવીને ગરદન અને આંખો જેવા નાજુક વિસ્તારોની કરચલીઓ ઘટાડી શકો છો.
કેરીની ગોટલી સૂકા હોઠને નરમ અને ગુલાબી બનાવે છે. આની મદદથી તમે ઘરે જ સરસ લિપ બામ બનાવી શકો છો.
કેરીની ગોટલીના પાવડરને ટામેટા સાથે મિક્સ કરીને ચહેરા પર સ્ક્રબ લગાવો. તેનાથી તમારા ખીલ દૂર થાય છે.
જો તમે ઈચ્છો તો કેરીની ગોટલીની મદદથી ઘરે જ ટૂથપેસ્ટ બનાવી શકો છો. તેનાથી તમારા દાંત સ્વસ્થ અને મજબૂત રહેશે.