PHOTOS : આ એક્ટરને ડેટ કરી રહી છે અક્ષયકુમારની એક્સ પૂજા બત્રા !
પૂજા ફરીથી એક તસવીરને કારણે ચર્ચામાં છે. હાલમાં નવાબ શાહે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર પોસ્ટ કરી છે.
આ તસવીર જોઈને એ સ્પષ્ટ થઈ ગયું છે કે આ બંને સ્ટાર્સ એકબીજાને ડેટ કરી રહ્યા છે.
તસવીરમાં નવાબ અને પૂજા સાથે મળીને તડકાની મજા માણતા જોવા મળી રહ્યા છે. આ તસવીર સાથે નવાબે એક દિલવાળું ઇમોજી બનાવ્યું છે.