Lucky Moles: શરીરના આ ભાગમાં તલવાળા બની જાય છે કરોડપતિ, રાજાઓ જેવું જીવે છે જીવન

Fri, 24 Mar 2023-4:02 pm,

સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિના કપાળની જમણી બાજુ તલ હોય છે તે બહુમુખી પ્રતિભાથી સમૃદ્ધ હોય છે. આ લોકો જીવનમાં જે પણ મેળવવા માંગે છે, તે મેળવે છે.

 બીજી તરફ જે વ્યક્તિની હડપચી પર તલ હોય છે, તે વ્યક્તિને ભવિષ્યમાં મોટું પદ મળે છે.

જે લોકોની આંખો પર તલ હોય છે, તે વ્યક્તિ લોકો સાથે સરળતાથી ભળી શકતો નથી અને સમાજથી દૂર રહે છે.  

જેના પગના તળિયા પર તલ હોય તેને દુનિયાના અનેક સ્થળોની યાત્રા કરવાનો મોકો મળે છે. જેના હૃદયની મધ્યમાં તલ હોય છે. આવા લોકોનું વર્તન ખૂબ જ મધુર હોય છે.

નાભિની આસપાસ તલ હોવું એ ખાવા-પીવા તરફ સંકેત કરે છે. આવા લોકો ખાવા-પીવાના ખૂબ શોખીન હોય છે. તેનું કારણ એ છે કે તેમના જીવનમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી. આ લોકોનું જીવન ખૂબ જ આરામથી પસાર થાય છે.

જે સ્ત્રીના ડાબા ગાલ પર તલ હોય છે તેને જીવનમાં કોઈ વસ્તુની કમી નથી હોતી. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE 24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link