PSU Stock: ખરીદી લેજો આ સરકારી શેર બનશે સવા શેર, બ્રોકરેજે કહ્યું- ₹1670 જશે ભાવ

Tue, 11 Jun 2024-9:57 am,

સરકારી કંપનીએ FY25 માં 6-7% ની YoY ગ્રોથનો વોલ્યૂમ ગાઇડન્સ યથાવત રાખ્યો છે. તાજેતરમાં જ હસ્તગત UEPL (Unison Enviro Pvt. Ltd) થી 10% નું વોલ્યૂમ વધારો પ્રાપ્ત થયો છે. આ UEPL Ashoka Buildcon ની સબ્સિડિયરી કંપની છે. કંપનીએ કહ્યું કે તેને GST માં નેચરલ ગેસને સામેલ કરવાથી ફાયદો થશે. આગામી વર્ષોમાં ટ્રાંસપોર્ટેશનમાં LNG નો દાયરો વધારી શકે છે. કંપની electric mobility માં પણ પ્રવેશ કરવાની યોજના બનાવી રહી છે. 

કંપની આગામી નાણાકીય વર્ષમાં 1000 કરોડના કેપેક્સનો ટાર્ગેટને લઇને ચાલી રહી છે. 1000 કરોડ માંથી 200 CAPEX UEPL નો થશે. વોલ્યૂમ ગ્રોથને પ્રોત્સાહન આપવા માટે ઇંફ્રામાં રોકાણ કરવામાં આવશે. 25KM નાસ ટીલ અને 200 KM ના Polyethylene પાઇપલાઇન ઇંફ્રા હશે. કંપની  90 CNG સ્ટેશન જોડહે. 30 લાખથી વધુ PNG સ્થાનિક કનેક્શન, 60 ઇંડસ્ટ્રિયલ અને 300 કોમર્શિયલ સ્થાપિત કરવાનો લક્ષ્ય છે. 

Motilal Oswal એ કહ્યું કે FY24-26 માં વોલ્યૂમમાં 7% CAGR થી બઢત થઇ શકે છે. CNG CV promotional schemes થી CNG વોલ્યૂમમાં વધારો સંભવ છે. BoFA એ પણ કહ્યું કે CNG CV પ્રમોશનલ સ્કીમ સાથે રેંજ, પ્રાઇસિંગ, મોડલ, ઓપ્શન્સને લઇને CNG વોલ્યૂમમાં ઓવરઓલ બૂસ્ટ આવશે. 

UBS, Jefferies અને Motilal એ ખરીદીની સલાહ તથાવત રાખી છે. UBS અને Jefferies એ ₹1600 નો ટાર્ગેટ રાખો છે. તો બીજી તરફ Motilal નો ₹1565 નો ટાર્ગેટ છે. BoFA એ પણ ખરીદારીની સલાહને યથાવત રાખતાં ટાર્ગેટ પ્રાઇસને 1670 રૂપિયા રાખ્યો છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link