ગોવામાં મજા માણી રહ્યા છે Malaika Arora અને Arjun Kapoor, SEE PHOTOS

Mon, 28 Dec 2020-12:40 pm,

અર્જુન કપૂર અને મલાઇકા આ વર્ષે નવું વર્ષ ગોવામાં ઉજવશે. 

મલાઇકા અને અર્જુન બંનેએ એક ગ્રુપ ફોટો શેર કર્યો છે. જેમાં અમૃતા અરોરા અને અને તેમના મિત્રો જોવા મળી રહ્યા છે. 

મલાઇકાએ પોતાની બહેન અમૃતા સાથે તડકાની મજા માણતો ફોટો શેર કર્યો છે. 

આ પહેલીવાર નથી કે જ્યારે આ કપલની તસવીરો સોશિયલ મીડિયા પર છવાઇ છે, પહેલાં પણ બંનેની તસવીરો લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની ચૂકી છે. 

તાજેતરમાં જ મલાઈકા અરોરાએ જણાવ્યું કે તેમણે પોતાનો કોરોન્ટાઇન ટાઇમ અર્જુન સાથે પસાર કર્યો હતો.

અર્જુન અને મલાઇકાના લગ્નને લઇને ઘણીવાર અફવાઓ સામે આવી ચૂકી છે, પરંતુ અત્યાર સુધી આ કપલે આ અંગે જોઇ જાહેરાત કરી નથી. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link