Malaika Arora Stunning Look: જાદૂ હૈ નશા હૈ...મલાઇકાને આ રીતે ફેન્સ બોલી ઉઠ્યા, ફોટો જોઇ થયા મદહોશ!

Tue, 27 Sep 2022-9:10 pm,

થાઇ સ્લીટ ગાઉન, ખુલ્લા વાળ અને લાંબી ઇયરિંગ્સ... આજે જ્યારે મલાઇકા અરોરાને આ અંદાજમાં જેણે પણ જોઇ તે બસ જોતું જ રહી ગયું. એકવાર ફરી મલાઇકાએ એ સાબિત કરી દીધું કે ઉંમર આ હસીના માટે ફક્ત એક નંબર છે. (ફોટો સોશિયલ મીડિયા) 

આમ તો પહેલાં પણ મલાઇકા ઘણીવાર આવા સ્ટાલિશ લુકમાં સ્પોટ થઇ ચૂકી છે અને પોતાના ફેન્સના હોશ ઉડાવતી રહી છે. પરંતુ આ વખતે સુંદર અને સ્ટાઇલમાં તે દરેક પર ભારે પડતી જોવા મળી રહી છે. મલાઇકા સુપર મોડલ રહી ચૂકી છે અને આ ફોટામાં તે કોઇપણ શો સ્ટોપર્સથી કમ નથી. (ફોટો સોશિયલ મીડિયા)

મલાઇકા અરોરા 48 વર્ષની છે પરંતુ આ હસીનાએ જાણે ઉંમરને મુઠ્ઠીમાં કેદ કરી દીધી છે. ત્યારે તો આજે પણ લાખો તેમના લાખો દિવાના છે. આજે પણ મલાઇકાના જલવા કોઇ ટોપ અભિનેત્રી કમ નથી. સ્થિતિ એ છે કે પૈપરાજીના કેમેરા સૌથી વધુ આ હસીનાને કેદ કરતા રહે છે. (ફોટો સોશિયલ મીડિયા)

હવે હુસ્નની આવી અદાકારી હોય તો ચાહકો પણ એટલા વધુ હોય છે. કંઇ એમ જ અર્જુન કપૂર તેના પર ફિદા થયા નથી. સ્ટાઇલથી આજે પણ મલાઇકા ઘરેથી નિકળે તો સૌથી વધુ તેમના અંદાજની ચર્ચા થાય છે. ખાસ વાત એ છે કે મલાઇકા કંઇપણ પહેરે તે દરેક આઉટફિટને સંપૂર્ણ કોન્ફિડેંસ સાથે કેરી કરે છે. (ફોટો સોશિયલ મીડિયા)

હવે સોશિયલ મીડિયા પર સ્ટાઇલિશ દીવાનો આ અંદાજ પણ ખૂબ છવાઇ ગયો છે. કોઇ તેમને હુસ્નની પરી કહી રહ્યું છે તો કોઇ સુંદરતા જોઇ શાયર બની ગયું છે. સામાન્ય ફેન્સ જ નહી પરંતુ બી ટાઉન્સ સેલેબ્સ પણ મલાઇકાના આ રૂપને જોઇને તેમની પ્રશંસા કરતા થાકતા નથી. (ફોટો સોશિયલ મીડિયા)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link