બોલિવુડની આ ફિલ્મમાં થઈ હતી તમામ હદો પાર, એક એક ‘કિસિંગ સીન‘ અને ‘બોલ્ડ સીન’ની છે ચર્ચા
લીડ એક્ટ્રેસ તરીકે આ તેની પહેલી ફિલ્મ હતી અને આમાં તેણે ઈમરાન હાશ્મી (Emraan Hashmi) સાથે બોલ્ડ સીન્સ આપ્યા હતા.
મલ્લિકા શેરાવતે ફિલ્મ 'મર્ડર'માં બોલ્ડનેસની તમામ હદો વટાવી દીધી હતી.
મલ્લિકાએ ઈમરાન હાશ્મી સાથે ઘણા ઈન્ટીમેટ સીન આપ્યા હતા જેના કારણે તે લાઇમલાઈટમાં આવી હતી.
આ ફિલ્મમાં મલ્લિકાએ ઈમરાન સાથે ઘણા લિપલોક સીન્સ આપ્યા હતા, જેની ખૂબ ચર્ચા થઈ હતી.
આ ફિલ્મનું નિર્દેશન દિગ્દર્શક અનુરાગ બાસુએ કર્યું હતું. મહેશ ભટ્ટ અને મુકેશ ભટ્ટે આ ફિલ્મનું નિર્માણ કર્યું હતું.
મલ્લિકા શેરાવત અને ઈમરાન હાશ્મીની ફિલ્મ 'મર્ડર' વર્ષ 2003માં રિલીઝ થઈ હતી જે બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી.