12 વર્ષ બાદ બનશે બે શક્તિશાળી ગ્રહોની યુતિ, આ જાતકોનું પલટી જશે ભાગ્ય, ધનલાભ અને પ્રગતિનો યોગ
તમારા માટે ગુરૂ અને મંગળની યુતિ લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારી રાશિથી ધન અને વાણી સ્થાન પર બની રહી છે. તેથી આ દરમિયાન અચાનક ધનલાભ થઈ શકે છે. સાથે તમારી કમાણીમાં પણ આ દરમિયાન જોરદાર વધારો થવાનો છે. તમે તમારા લક્ષ્યને પૂરા કરવામાં સફળ રહેશો. આ દરમિયાન તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. સાથે આ સમયમાં તમારી અંદર એક અલગ ઉર્જા જોવા મળશે. તમે સકારાત્મક ઉર્જાને કારણે તમારા નવા કામ કરવામાં સફળ રહેશો. આ સમયમાં તમારા કમ્યુનિકેશનમાં સુધાર આવશે, જેનાથી લોકો પ્રભાવિત થશે.
ગુરૂ અને મંગળનો સંયોગ મકર રાશિના જાતકો માટે ફળયાદી સાબિત થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારી ગોચર કુંડળીના પંચમ ભાવ પર બની રહી છે. આ દરમિયાન તમને સંતાન સાથે જોડાયેલા કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. સાથે જે વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણમાં એડમિશન લેવા ઈચ્છે છે તેનું સપનું પૂરુ થઈ શકે છે. આર્થિક મોર્ચે જુઓ તો આવકમાં વધારો થશે. વ્યક્તિગત મોર્ચે જુઓ તો તમે જીવનસાથી સાથે સારો સમય પસાર કરસો. જે લોકો કુંવારા છે કે પ્રેમ સંબંધ ચાલી રહ્યો છે તો તમારા લગ્ન થઈ શકે છે.
તમારા લોકો માટે ગુરૂ બૃહસ્પતિ અને મંગળ ગ્રહની યુતિ અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારી રાશિથી લગ્ન ભાવ પર બનવા જઈ રહી છે. તેથી આ દરમિયાન તમે તમારી મજબૂત ઈચ્છાશક્તિથી ઘણું હાસિલ કરવામાં સફળ થશો. વ્યાપસાયિક મોર્ચે જુઓ તો તમને આ દરમિયાન મોટી ડીલ મળી શકે છે, જેનાથી સારી માત્રામાં આવક થશે. પારિવારિક જીવનની વાત કરીએ તો તમારા જીવનસાથી સંતુષ્ટ અને ખુશ જોવા મળશે. આ સમયમાં તમારી કાર્યશૈલીમાં નિખાર આવશે. તો આ સમયે તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે.
આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.