વર્લ્ડકપ ફાઈનલમાં વાયુસેનાની ગર્જના : એર શોના ગગનભેદી અવાજથી ગૂંજી ઉઠ્યું અમદાવાદનું આકાશ

Sun, 19 Nov 2023-4:26 pm,

ભારત ઓસ્ટ્રેલિયાની મેચ પહેલાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર ભવ્ય એર શો યોજાયો હતો. ગગનભેદી અવાજથી ગૂંજી આખું અમદાવાદ ગુંજી ઉઠ્યુ હતું. ટીમ અને પ્રેક્ષકોનો ઉત્સાહ વધારવા એર શોનું આયોજન કરાયુ હતું.   

મહામુકાબલામાં આજે રોચક સંયોગ જોવા મળ્યો હતો. ભારતીય ટીમે જ્યારે જ્યારે વિશ્વકપ જીત્યો છે, ત્યારે ત્યારે તે ટોસ ટોસ હારી હતી. 

1983 અને 2011માં ભારતીય ટીમ ટોસ હારી હતી. ટોસ હાર્યા બાદ પણ ટીમે શાનદાર જીત મેળવી હતી. 1983માં વેસ્ટ ઈન્ડિઝ ટોસ ટીમ જીતી હતી. 2011માં શ્રીલંકન ટીમે ટોસ જીત્યો હતો, તો 2003માં ભારતે ટોસ જીત્યો હતો, પરંતુ તેમાં હાર મળી હતી.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link