મા ઉમિયાના ધામમાં ભવ્ય નજારો : 1001 બહેનોએ માતાજીના ચાચર ચોકમાં એકસાથે આરતી કરી
ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા મહાઆરતીનું આયોજન કરાયું હતું. મહાઆરતીના પગલે વાતાવરણ ભક્તિમય બન્યું હતું.
હજારો લોકોના હાથમાં દીવડાથી ઊંઝા ઝગમગી ઉઠ્યું હતું. મહાઆરતીમાં મોટી સંખ્યામાં મા ઉમિયાના ભક્તો જોડાયા હતા.