વિરુષ્કાના બેબીના સમાચારથી મીમર્સના નિશાના પર તૈમૂર, ટ્વિટર પર ટ્રેન્ડમાં, જુઓ Memes...

Sat, 29 Aug 2020-4:25 pm,

ઇન્ડિયામાં અવારનવાર મીમર્સ તેમના મીમ્સને લઇને ચર્ચાઓમાં રહે છે.

મીમર્સ જ્યારે કોઇ એક ટોપિક અથવા વ્યક્તિ પર મીમ્સ બનાવે છે. જોત જોતામાં તે ટ્રેન્ડ બની જાય છે.

અનુષ્કા અને વિરાટે જ્યારે તેમના પહેલા બેબીની જાણકારી શેર કરી મિમર્સે તૈમૂર પર મીમ્સ બનાવવાના શરૂ કર્યા.

આ મીમ્સને જોઇ કોઇપણ પોતાની જાતને હસવાથી રોકી શકશે નહીં.

મીમ્સમાં દેખાળવામાં આવી રહ્યું છે કે, કેવી રીતે અનુષ્કાની પ્રેગ્નન્સીના ન્યૂઝ આવતા જ તૈમૂરનું કરિયર સંકટમાં છે.

ખરેખરમાં તૈમૂર ભારતમાં સૌથી વધારે પસંદ કરવામાં આવતા બાળકોમાંથી છે. જેના કારણે તે ઘણો લાઇમ લાઇટમાં રહે છે.

પરંતુ વિરુષ્કાના બાળક બાદ મીમર્સ જણાવી રહ્યાં છે કે, તૈમૂર પાસેથી તેની લાઇમ લાઇટ છીનવાઇ જશે જે અજીબોગરીબ છે.

મીમર્સ એકથી એક ચડિયાતા મીમ્સ બનાવી રહ્યાં છે અને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યાં છે.

એટલું જ નહીં હાર્દિક પંડ્યા પર પણ મીમ્સ બનાવવામાં આવી રહ્યાં છે.

એટલું જ નહીં મીમ્સે એવો તહેલકો મચાવ્યો છે કે તૈમૂર ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યો છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link