જુઓ મિસ રાજસ્થાન 2023 ની સુંદર તસવીરો, આવી છે સફળતાની કહાની

Sun, 02 Jun 2024-4:47 pm,
મિસ રાજસ્થાન 2023 મિસ રાજસ્થાન 2023

વૈષ્ણવી શર્મા રાજસ્થાનના જયપુરની રહેવાસી છે, જેમણે પોતાની મહેનતથી મિસ રાજસ્થાન 2023 નો ખિતાબ જીત્યો હતો. 

22 વર્ષની ઉંમર22 વર્ષની ઉંમર

વૈષ્ણવી શર્મા 22 વર્ષની ઉંમરમાં મિસ રાજસ્થાન 2023 બની ગઇ હતી. તેમણે 5400 ગર્લ્સને પડકાર ફેંકીને ખિતાબ પ્રાપ્ત કર્યો 

મિસ ઇન્ડીયા બનવાનું સપનુંમિસ ઇન્ડીયા બનવાનું સપનું

મિસ રાજસ્થાન 2023 બન્યા બાદ વૈષ્ણવી શર્માનું સપનું મિસ ઇન્ડીય બનાવાનું છે, જેના માટે તે સતત મહેનત કરતી રહે છે. 

વૈષ્ણવી શર્માને બાળપણથી જ મોડલિંગ કરવાનો શોખ હતો, જેના લીધે તેમણે 11મા ધોરણમાં જ મોડલિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. 

વૈષ્ણવી શર્માએ જયપુરની એમજીડી સ્કૂલમાંથી અભ્યાસ કર્યો અને અને તે ડીયૂથી બીએ કરી રહી છે. આ સાથે જ વૈષ્ણવી ટેરો કાર્ડ રિડીંગ પણ કરે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link