આ 6 અભિનેત્રીના વાયરલ MMS ને આજ સુધી નથી ભુલી શક્યું કોઈ, કરીનાના વીડિયોએ તો લગાવી હતી આગ
અભિનેત્રી પ્રીતિ ઝિંટાને બદનામ કરવા માટે એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં બાથરુમમાં નહાતી યુવતીને પ્રીતિ ઝિન્ટા તરીકે દેખાડવામાં આવી હતી. પરંતુ અભિનેત્રીએ અનેક પુરાવાઓ સાથે સાબિત કર્યું હતું કે વીડિયોમાં તે નથી.
વર્ષ 2013માં મોના સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. મોનાએ પણ આ મુદ્દે સ્પષ્ટતા કરી હતી કે આ ક્લિપ ખોટી છે અને તેમાં તેનો ચહેરો એડિટ કરવામાં આવ્યો છે. અભિનેત્રીએ આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી.
વર્ષ 2005માં અભિનેત્રી રિયા સેનનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે અશ્મિત પટેલ સાથે જોવા મળી હતી. આ વીડિયો કોઈ અજાણ્યા સોર્સથી લીક થયો હતો.
બોલીવુડનો આ સૌથી ચર્ચાસ્પદ એમએમએસ હતો. શાહિદ કપૂર સાથે કરીના કપૂરની એક ક્લિપ વર્ષ 2004માં વાયરલ થઈ હતી. જે ક્લિપને લઈને સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં હોબાળો મચી ગયો હતો. આ ક્લિપ વારંવાર જોવાઈ હતી. જો કે આજ સુધી એ સાબિત થયું નથી કે આ ક્લિપ સાચી હતી કે ખોટી.
આવા વિવાદમાં અભિનેત્રી મલ્લિકા શેરાવતનું નામ પણ ચર્ચામાં આવ્યું હતું. વર્ષ 2000માં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેને લઈ અભિનેત્રીએ સાયબર ક્રાઈમ સેલ અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની મદદ લેવી પડી હતી.
અભિનેત્રી મનીષા કોઈરાલાને બદનામ કરવા માટે પણ એક નકલી ક્લિપ વાયરલ કરવામાં આવી હતી. જે પણ ચર્ચાનો વિષય બની હતી.