Lock Upp ફેમ Anjali Arora એ વધાર્યું Instagram નું તાપમાન, એક જગ્યાએ અટકી ગઈ લોકોની નજર!
ટીવી એક્ટ્રેસ અંજલિ અરોરા (Anjali Arora)પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ફેમસ છે અને ફેન્સ તેના નવા અને બોલ્ડ ફોટોઝ અને વીડિયોની આતુરતાથી રાહ જોતા હોય છે. અંજલિએ થોડા કલાકો પહેલાં તેના નવા ફોટા શેર કર્યા છે જેણે તેના ચાહકોને દિવાના બનાવી દીધા છે!
અંજલિ અરોરાએ ઇન્સ્ટાગ્રામ (Anjali Arora Instagram)પર નવા ફોટોગ્રાફ શેર કર્યા છે. આ ફોટો ટોપ એંગલથી લેવામાં આવ્યો છે અને જે રીતે અંજલિના વાળ તેના ચહેરા પર આવી રહ્યા છે, તે ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યા છે.
આ ફોટોમાં પણ અંજલિ તેના વાળને ગ્રૂમ કરતી જોવા મળી રહી છે. આ ક્રોપ ટોપ લુક માટે અભિનેત્રી બ્રાલેસ થઈ ગઈ છે અને તેની બોલ્ડનેસ જોઈને લોકોનો પરસેવો છૂટી ગયો છે!
અંજલિના આ ફોટામાં, લોકોનું ધ્યાન તેના સ્ટાઇલિશ ક્રોપ ટોપ પર ઓછું અને તેના હોટ, અલગ ડિઝાઇનના મિની સ્કર્ટ પર વધુ છે!
અંજલિ અરોરાની આવી બોલ્ડ તસવીરો આપણને ઘણીવાર સોશિયલ મીડિયા પર હસાવતા હોય છે અને તેથી જ સોશિયલ મીડિયા પર તેની ઘણી ફેન ફોલોઈંગ છે.