Photos : અનન્યા-જ્હાન્વી કરતા પણ વધુ પોપ્યુલર છે આ મોડલ

Mon, 16 Dec 2019-3:22 pm,

સાક્ષી મલિક મોડેલિંગની સાથે જ અભિનયના ફિલ્ડ સાથે પણ જોડાયેલી છે.

 

સાક્ષી મલિક એક ભારતીય મોડલ છે.

સોશિયલ મીડિયા પર સાક્ષી ઘણી એક્ટિવ રહે છે. સાક્ષીની તસવીરો સોશિયલ સાઈટ પર બહુ જ વાયરલ થતી રહે છે.

ઈન્સ્ટાગ્રામ પર સાક્ષીના 3.8 મિલિયન ફોલોવર્સ છે.

સાક્ષી અનેક બ્રાન્ડની એમ્બેસેડર બની ચૂકી છે. 

સાક્ષીનો જન્મ કાનપુર, ઉત્તરપ્રદેશમાં થયો હતો.

 

સ્કૂલિંગ પૂરુ કર્યા બાદ સાક્ષીએ દિલ્હીથી પોતાનું એન્જિનિયરિંગ પૂરુ કર્યું હતું.

એન્જિનિયરિંગ કરતા દરમિયાન જ સાક્ષીનું મન મોડેલિંગ તરફ વળ્યું હતું. 

એન્જિનિયરિંગની ડિગ્રી લઈને સાક્ષી પોતાના સપનાને પૂરા કરવા માટે મુંબઈ જતી રહી હતી.

મુંબઈ ગયા બાદ સાક્ષીએ અભિનયની શરૂઆત એક પંજાબી આલ્બમથી કરી હતી, જેના ‘કુડીએ સ્નેપચેટ વાલીયે...’ સોન્ગમાં તે જોવા મળી હતી.

સાક્ષીએ અનેક ટીવી સીરિયલોમાં પણ કામ કર્યું છે.

સાક્ષી કોમેડી ફિલ્મ ‘સોનુ કે ટિટ્ટુ કી સ્વીટી’ ફિલ્મનું ગીત ‘બોમ ડિગ્ગી ડિગ્ગી’માં આવીને સાક્ષી રાતોરાત ચમકતો સિતારો બની ગઈ હતી.

સાક્ષી મલિકનો જન્મ 22 જાન્યુઆરી 1993ના રોજ થયો હતો.

સાક્ષીએ પીસી જ્વેલર્સ, ફ્રેશ લૂક, નાયકા જેવી બ્રાન્ડ માટે કામ કર્યું છે.

સાક્ષીને ઈન્ટરનેટ સેન્સેશન પણ કહેવાય છે.

 

સાક્ષી પોતાની આકર્ષક ફિગર માટે વધુ ફેમસ છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link