Monalisa એ બ્લેક ડ્રેસમાં કરાવ્યું જોરદાર PHOTOSHOOT,ફેન્સ થયા ઘાયલ

Sun, 08 Nov 2020-5:04 pm,

આ તસવીરોમાં મોનાલિસા એક બ્લેક કલરના કુર્તામાં પોઝ આપતી જોવા મળી રહી છે. 

મોનાલિસાએ આ હોટ ડ્રેસની સાથે ગજબ પોઝ આપ્યા હતા. 

મોનાલિસાના ફેન્સ આ તસવીરો જોઇ તેમની પ્રશંસા કરતા થાકી રહ્યા નથી. 

તેમની આ તસવીરો જોરદાર વાયરલ થઇ રહી છે. 

તમને જણાવી દઇએ કે મોનાલિસા ભોજપુરી ફિલ્મોની જાણિતા અભિનેત્રી છે. 

આ સાથે જ તે ટીવી સીરિયલ્સમાં પણ ખૂબ કામ કરી ચૂકી છે. તેમને સૌથી વધુ ઓળખ સીરિયલ 'નજર' વડે મળી હતી. (તમામ ફોટો સાભાર: Instagram@Monalisa)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link