Monalisa એ ફરી દેખાડ્યા જલવા, કાતિલ અદાઓ પર ફિદા છે લાખો લોકો

Tue, 04 May 2021-11:34 am,

ભોજપુરી ફિલ્મોની સ્ટાર અને ટીવી સીરિયલની કલાકાર મોનાલિસા (Monalisa) પોતાની કાતિલ અદાજો અને સેક્સી ફિગરના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. આ વખતે મોનાલિસાએ એક નવું જ ફોટોશૂટ કરાવીને ફેન્સને સરપ્રાઈઝ આપી દીધી છે. (ફોટો સૌ. મોનાલિસા ઈંસ્ટાગ્રામ)

 

 

આ તસવીરો હૈદરાબાદની છે. હૈદરાબાદના રામોજી ફિલ્મ સિટીમાં મોનાલિસાએ કાતિલ અંદાજમાં અનોખુ ફોટોશૂટ કરાવ્યું છે. મોનાલિસાને આ અનોખો અંદાજ પણ સોશલ મીડિયા પર છવાઈ ગયો છે. (ફોટો સૌ. મોનાલિસા ઈંસ્ટાગ્રામ)

 

મોનાલિસા હાલ હૈદરાબાદમાં છે. ત્યાંના ફેમસ હૈદરાબાદના રામોજી ફિલ્મ સિટી ખાતે મોનાલિસા ફોટોશૂટ કરાવી રહી છે. અલગ અલગ અંદાજમાં પોઝ આપીને મોનાલિસાએ ધૂમ મચાવી છે. હાલ મોનાલિસા હૈદરાબાદમાં જલવા બિખેરીને જલસા કરી રહી છે. (ફોટો સૌ. મોનાલિસા ઈંસ્ટાગ્રામ)  

 

મોનાલિસાની આ તસવીરો જોઈને સૌ કોઈ તેના વખાણ કરી રહ્યું છે. જેવી આ તસવીરો સોશલ સાઈડ પર મુકવામાં આવી કે તુરંત જ ફેન્સે તેને લાઈક કરીને તેના પર કોમેન્ટ આપવાનું શરૂ કરી દીધું છે. (ફોટો સૌ. મોનાલિસા ઈંસ્ટાગ્રામ)

મોનાલિસા તેના સેક્સી ફિગર અને બોલ્ડનેસના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. મોનાનો આ અંદાજ લોકોને ખુબ પસંદ છે. હાલ મોનાલિસા નમક ઈશ્ક કા નામના ટીવા શોમાં દેખાઈ રહી છે. (ફોટો સૌ. મોનાલિસા ઈંસ્ટાગ્રામ)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link