Weight Loss: વજન ઉતારવાનો સૌથી સરળ અને અસરકારક ઉપાય, આ ડાયટ ફોલો કરનારનું ઝડપથી ઘટે છે વજન

Sun, 18 Feb 2024-9:30 am,

સાઈઝ ઝીરો ફિગર મેળવવું મુશ્કેલ છે પરંતુ અશક્ય નથી. જો તમે પણ વધતા વજનથી પરેશાન છો તો અળસીના બીજનું પાણી પીવાની શરુઆત કરો. 

રોજ સવારે જાગી અને વરીયાળી તેમજ ફુદીનાનું પાણી પીવું જોઈએ. આ પાણી પીવાથી વધતું વજન ઘટે છે અને પાચન તંત્ર પણ સારી રીતે કામ કરે છે. 

જો તમે સવારના નાસ્તા સાથે દૂધીનું જ્યૂસ કે દૂધીના પરોઠા ખાવાનું રાખો છો તો તેનાથી વજન ઝડપથી ઉતરે છે. તેનાથી પેટ કલાકો સુધી ભરેલું રહે છે. 

લંચમાં 2 રોટલી, શાક અને દાળનો નિયમિત સમાવેશ કરો. રોટલી પણ રાગીથી બનેલી હોય તો વધારે લાભ કરે છે. દાળ અને શાક વધારે લાવાથી શરીરને જરૂરી પોષકતત્વો મળી રહે છે.

સવારે અને સાંજના સમયે ચા પીવાની આદત હોય તો ગ્રીન ટી પીવાની આદત પાડો. તેનાથી શરીરમાં જામેલી ચરબી ઝડપથી બળે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link