Olympics માં મેચ કે મેડલ નહીં આ 5 `મસ્તાની મહિલાઓ` પર હતી કરોડો લોકોની નજર! જુઓ તસવીરો
સુનીસા લીએ ટોકિયોમાં ગોલ્ડ મેડલ જીત્યા પછી ફોન કેસથી પોતાની લીપસ્ટીક સરખી કરી, ત્યારથી તેમની સુંદરતાની ચર્ચા ચાલુ થઈ ગઈ હતી. અમેરિકાની જીમ્નાસ્ટીક સુનીસા લીએ પોતના જબરદસ્ત પરફોર્મન્સથી દરેકને હેરાન કર્યા હતા. તમને 2020માં ઓલ-રાઉન્ડ ગોલ્ડ અને અનઇવન બારમાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો.
શા કૈરી રિચાર્ડસન પોતાના જબરદસ્ત નેઈલ આર્ટ માટે જાણીતી છે. પેરિસ ઓલિમ્પિકમાં તેમનાં ગોલ્ડ પ્લેટેડ નખનાં કારણે તમામ લોકોને સ્તબ્ધ થયા હતા. નખ પર એક વાઘની ડીઝાઇન હતી જેણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
લુઆના અલોસોએ જાહેરાત કરી હતી કે તે સ્વીમીંગમાંથી સન્યાસ લેશે. જોકે, લુઆના અલોસો પરાગ્વેને તેમની સુંદરતાને કારણે ઓલિમ્પિક વિલેજમાંથી બહાર કાઢવામાં આવી હોવાની વાત પણ ચર્ચામાં રહી હતી.
ઓલિમ્પિક દરમિયાન કીલી હોજકિન્સ પોતાના લવંડર રંગના નખનાં કારણે ખુબ ચર્ચામાં રહી. કીલી હોજકિન્સ ફક્ત 22 વર્ષની છે. તેમને ટ્રેક અને ફિલ્ડમાં 800મીટર ફાઈનલને ફક્ત 56.72 સેકંડમાં પૂરું કરીને નાની ઉંમરે ગોલ્ડ મેડલ જીતનારી પહેલી બ્રિટીશ મહિલા બની ગઈ.
અલીકા સ્મિતને 'ધ વર્લ્ડ સેક્સિએસ્ટ એથલીટ' તરીકે પણ ઓળખવામાં આવે છે. પોતાના ગોર્જિયસ લુક અને એથ્લેટિકિઝમનાં કારણે અલીકાએ કરોડો લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. સોશિયલ મીડિયા પર તો તેની હોટ તસવીરોએ રીતસરની આગ લગાવી દીધી હતી.