Air Conditioner: હજારોનું બિલ બચાવે છે આ 5 સ્ટાર રેટિંગવાળા AC, માર્કેટમાં 2 ટનના એસીની છે ખૂબ ડિમાન્ડ

Sat, 18 May 2024-10:56 pm,

Godrej 2 Ton 3 Star, 5-In-1 Convertible Cooling, Inverter Split AC તમારા માટે એક સારો ઓપ્શન સાબિત થઇ શકે છે. આ Copper કૂલિંગ ઓફર કરે છે. આ I-Sense ટેક્નોલોજીથી સજ્જ છે. આ 2024નું લેટેસ્ટ મોડલ છે. તેની ઠંડક તમારા હોશ ઉડાવી શકે છે. તેને એમેઝોન પર 40,990 રૂપિયામાં ખરીદી શકાય છે.

Carrier 1.5 Ton 5 Star AI Flexicool Inverter Split AC તમારા ઘરની કૂલિંગ બનાવી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમાં પણ તમને Copper કૂલિંગ સાથે, કન્વર્ટિકલ 6-in-1 કૂલિંગ મળી જાય છે. તેમાં ડ્યુઅલ ફિલ્ટરેશન છે અને તેમાં PM 2.5 ફિલ્ટર પણ છે. તેમાં ઓટો ક્લીંઝર પણ ઉપલબ્ધ છે. તેની કિંમત 41,990 રૂપિયા છે.

Voltas 2 Ton 5 Star, Inverter Split AC એક સારો ઓપ્શન બની શકે છે. તેમાં (Copper,4-in-1 Adjustable Mode, Anti-dust Filter, 2023 Model, 245V Vectra Plus, White) વગેરે ખાસિયતો મળે છે. તેની કિંમત અમેઝોન પર 58,990 રૂપિયા છે.

Blue Star Air Conditioner 2 Ton 5 Star પણ ઉનાળા માટે સારો વિકલ્પ છે. તેમાં 5 સ્ટાર રેટિંગ છે જે વીજળીની બચત કરે છે. તમે તેને એમેઝોન પરથી 57,950 રૂપિયામાં ખરીદી શકો છો.

Carrier 2 Ton 5 Star AI Flexicool Inverter Split AC પણ ખૂબ પોપ્યુલર ઓપ્શન છે. તેમાં  (Copper, Convertible 6-in-1 Cooling,Dual Filtration, Auto Cleanser, 2023 ) મળી જાય છે. અમેઝોન પરથી તેને 58,990 રૂપિયામાં ખરીદી શકાય છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link