Mouni Royની કાતિલ અદાઓ જોઇ ફેન્સના ઉડી ગયા હોશ, જુઓ ફોટોઝ
મૌની રોય (Mouni Roy)ટીવી પર નાગિનનો રોલ ભજવીને પોપ્યુલર થઇ હતી. ઇંસ્ટાગ્રામ પર તેમની મોટી ફેન ફોલોઇંગ છે. તાજેતરમાં તેમણે નાના કાળા ડ્ર્રેસમાં પોતાના ફોટા શેર કર્યા છે, જે વાયરલ થઇ ગયા છે.
મૌની રોય (Mouni Roy) સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ રહે છે. તે પોતાની સુંદર અને હોટ અદાઓથી ફેન્સ દિલ જીતે છે.
ફેન્સને તેમની આગામી ફિલ્મની માફક આગામી પોસ્ટની પણ આતુરતા રહે છે. ફોટો જોઇ ફેન્સ તેમની ટેવનો અંદાજ લગાવતા રહે છે.
ફેન્સની તેમ્ની આગામી ફિલમ 'બ્રહ્માસ્ત્ર'ની આતુરતાપૂર્વક રાહ છે. જેમાં તે મોટા કલાકારો સાથે સ્ક્રીન શેર કરી રહી છે.
મૌની રોય (Mouni Roy)ના ઇંસ્ટાગ્રામ પર દોઢ કરોડ ફોલોવર્સ છે.
મૌનીએ નાગિન પાત્ર ભજવી લાખો લોકોના દિલમાં સ્થાન બનાવી લીધું છે. તે અયાન મુખર્જીની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં નેગેટિવ રોલ ભજવતી જોવા મળશે.
મૌની રોય (Mouni Roy)દિવસે ને દિવસે સ્ટાલિશ થઇ જાય છે. તે સિંપલ દેસી લુકથી માંડીને ગ્લેમર લુકમાં ફેન્સને ક્લીન બોલ્ડ કરી દે છે.
મૌની રોય (Mouni Roy)ની આ તસવીરોની ખૂબ ચર્ચા થઇ રહી છે. આ ફોટોઝમાં એક્ટ્રેસ ખૂબ સુંદર લાગી રહી છે. ફેન્સ તેમની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.