IIFA 2023: ફ્લોલેસ લુકમાં જોવા મળી Mouni Roy,ટ્રાન્સપરન્ટ વ્હાઇટ આઉટફિટે જીત્યા લોકોના દિલ

Sun, 28 May 2023-5:04 pm,

મૌની રોય તાજેતરમાં જ આઈફા 2023 માટે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યુ કર્યા બાદ દુબઈ પહોંચી હતી. જ્યાં એક્ટ્રેસે એકથી એક સ્ટાઇલિશ ડ્રેસમાં પોતાની ફેશનનો જલવો દેખાડ્યો હતો. આઈફા મેઈન ઈવેન્ટમાં મૌની રોય સુંદર સફેદ ડ્રેસમાં ગ્રીન કાર્પેટ પર વોક કરતી જોવા મળી હતી.

મૌની રોયે આઈફા 2023 ગ્રીન કાર્પેટ લુકની નવી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. આ ફોટામાં એક્ટ્રેસનો ડ્રેસ વ્હાઇટ અને ટ્રાન્સપરન્ટ છે..

મૌની રોયના ડ્રેસમાં નીચે ટ્રાન્સપરન્ટ ફ્રિલ્સ અને બીડ્સ છે. જો કે અભિનેત્રીનો ડ્રેસ ખૂબ જ સ્ટાઇલિશ છે..ફેન્સ તેના આ લુકને ખુબ પસંદ કરી રહ્યા છે..

મૌની રોયે આ સ્ટાઇલિશ લુકને કોઈપણ જ્વેલરી વગર કમ્પ્લીટ કર્યો છે. મૌની રોયે ન્યુટ્રલ મેકઅપ, કજરારી આંખોમાં એકદમ ગોર્જીયસ લાગી રહી છે..

મૌની રોયના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, એક્ટ્રેસે ક્યૂંકી સાસ ભી કભી બહુ થી, દેવોં કે દેવ મહાદેવ, નાગિન જેવા ઘણા લોકપ્રિય શોમાં કામ કર્યું છે. અને તે બ્રહ્માસ્ત્ર મુવીમાં પણ જોવા મળી હતી..

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link