2050 સુધીમાં મુસ્લિમ વસ્તી દુનિયા પર રાજ કરશે, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
2050 સુધીમાં મુસ્લિમ સમુદાયમાં વસ્તી વિસ્ફોટ થશે. વર્ષ 2050 માં મુસ્લિમોની વસ્તી 3 અબજ નજીક પહોંચી જશે. 2025 સુધીમાં મુસ્લિમોની 2 અબજ 90 કરોડ વસ્તી થઈ જવાનો દાવો અમેરિકાની સંસ્થા દ્વારા રિપોર્ટમાં દાવો કરાયો છે. અમેરિકાની પ્યૂ રિસર્ચ સેન્ટરનો ચોંકાવનારો રિપોર્ટ આવ્યો છે. જે મુજબ, મુસલમાનોનો ગ્રોથ સૌથી વધારે રહેશે. ત્રીજા ક્રમ સાથે હિન્દુઓ 1 અબજ 38 કરોડ નજીક હશે.
જે રીતે પૃથ્વી પર લોકોની વસ્તી ધીમે ધીમે વધી રહી છે. તેને લઈને દુનિયાભરના લોકો ચિંતામાં છે. ત્યારે આ વચ્ચે અમેરિકાની એક સંસ્થા પ્યૂ રિસર્ચ સેન્ટર દ્વારા થયેલો સર્વે લોકોની ચિંતામાં વધારો કરી રહ્યો છે. આ રિપોર્ટમાં દાવો કરાયો છે કે 2050 સુધી મુસ્લિમ લોકોની વસ્તીનો ગ્રોથ સૌથી વધારે રહેવાનો છે.
જેથી 2050 સુધીમાં દુનિયામાં મુસ્લિમોની વસ્તી 2 અબજ 90 કરોડ સુધી પહોંચી જશે. એટલે કે ખ્રિસ્તી બાદ સૌથી વધુ જનસંખ્યા મુસ્લિમોની હશે. તો 1 અબજ 38 કરોડની જનસંખ્યા સાથે હિન્દુઓ દુનિયામાં ત્રીજા ક્રમે હશે. એટલે કે હિન્દુઓની જનસંખ્યા મુસ્લિમ સમુદાય કરતા અડધી હશે.
આ રિપોર્ટમાં એ પણ દાવો કરાયો છે કે 2050 સુધીમાં બોદ્ધ ધર્મના લોકોની વસ્તીમાં ઘટાડો થશે. જ્યારે યહૂદીઓની વસ્તી પણ 2050માં 0.2 ટકા રહેવાનું અનુમાન છે. 2050 સુધીમાં દુનિયામાં સૌથી વધુ વસ્તી ખ્રિસ્તી લોકોની હશે, જે દુનિયાના 31.4 ટકા સુધી રહેવાનું અનુમાન અમેરિકાની સંસ્થાએ કર્યુ છે.
સંસ્થાએ નાસ્તિકો પર પણ અહેવાલ આપ્યો છે. રિપોર્ટ અનુસાર, વર્ષ 2010 સુધીમાં દુનિયામા નાસ્તિકોની વસ્તી 1.1 અબજ કરતા વધારે હતી, જ્યારે કે હિન્દુઓની વસ્તી 1 અબજ કરતા થોડી વધારે હતી. હવે નાસ્તિકોનો આંક વધી રહયો છે. નવા ડેટા અનુસાર, વર્ષ 2050 સુધીમાં એટલે કે આગામી 25 વર્ષમાં હિન્દુઓની વસ્તી ધરખમ વધી રહી છે. નાસ્તિકોને પછાડીને હિન્દુઓ દુનિયામા ત્રીજા નંબરે આવી જશે.
વર્ષ 2010 માં મુસ્લિમ વસ્તી ધરાવતા દેશોમાં ઈન્ડોનેશિયા, પાકિસ્તાન અને ભારત (ભારત) નંબરવાર ટોચના 3 માં સામેલ છે. પ્યૂ રિસર્ચ પાકિસ્તાનના વર્ષ 2030 સુધી ઈન્ડોનેશિયાને પાછળ છોડી દેવામાં આવશે. અહીં સુધી તે 2050 પાકિસ્તાન પણ પાછળ છૂટી ડશે અને સમગ્ર વિશ્વમાં ભારતમાં સૌથી વધુ મુસ્લિમ આવશે. જોકે, ભારતમાં સૌથી વધુ આબાદી હિન્દુઓની જ રહેશે.
પોપ્યુલેશન રેફરન્સ બ્યુરો (PRB) ની માહિતી અનુસાર, વિશ્વમાં મુસ્લિમ વસ્તી ઝડપથી વધી રહી છે. મુસ્લિમ વસ્તી આટલી ઝડપથી કેમ વધી રહી છે તેના પાછળના ઘણા ફેક્ટર છે. પ્રથમ, અન્ય મહિલાઓની સરખામણીમાં મુસ્લિમ દેશોમાં મહિલાઓ વધુ બાળકો પેદા કરી રહી છે. મુસ્લિમ દેશોમાં ગેર સમુદાયના મુકાબની વસ્તી નિયંત્રણ જેવા કાયદા ખૂબ જ ઢળી પડે છે.