પિંક બિકિનીમાં જોવા મળ્યો Nargis Fakhriનો બોલ્ડ અંદાજ, SEE PICS

Tue, 29 Dec 2020-7:04 pm,

આ તસવીરોમાં નરગિસ ફખરી પિંક બિકિનીમાં પોઝ આપતી જોવા મળી રહી છે.

તેની આખી બોડી પર એક મડપેક લગાવેલું દેખાઈ રહ્યું છે.

ફોટા જોતા લાગે છે કે અભિનેત્રીએ હમણાં જ મડ બાથ કર્યું છે.

તે તસવીરોમાં ઘણી મસ્તીના મૂડમાં જોવા મળી રહી છે.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ નરગિસ ફખરીએ સંજય દત્તની ફિલ્મ 'તોરબાઝ'માં પોતાના અભિનય દ્વારા લોકોનું દિલ જીત્યું છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link