Blood Purifier Food: નેચરલ બ્લડ પ્યુરી ફાયર આ વસ્તુઓ છે, દરરોજ ખાવાથી થશે રક્ત શુદ્ધિ, ચહેરા પર આવશે ગ્લો
લોહીની અશુદ્ધિઓને સાફ કરવા માટે બીટરૂટનું સેવન કરવું જોઈએ. તેનાથી એનિમિયા પણ દૂર થાય છે અને લોહી સાફ રહે છે.
હળદરવાળું દૂધ લોહીમાં જમા થયેલી ગંદકીને સાફ કરવામાં ખૂબ મદદરૂપ સાબિત થાય છે. તેમાં એન્ટી ઓક્સીડેન્ટ હોય છે. જે વાયરલ રોગોને મટાડે છે.
વિનેગર પણ લોહીને શુદ્ધ કરવામાં ખૂબ મદદરૂપ સાબિત થાય છે. તે શરીરનું લોહી વધારવામાં પણ ખૂબ જ ફાયદાકારક છે.
જાસૂદના ફૂલની પાંદડીથી બનેલી ચા પીવાથી પણ કિડની સારી રીતે કામ કરે છે અને પેટ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.
તમારે આદુનું સેવન પણ કરવું જોઈએ. તમે આદુનું પાણી અથવા તો તેની ચા પણ પી શકો છો. તેનાથી લોહીમાં જમા થયેલી ગંદકી સાફ થઈ જાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)