નવસારીમાં નીકળ્યો અનોખો વરઘોડો, પટેલ પરિવારે બળદગાડામાં દીકરાની જાન કાઢી

Sun, 24 Dec 2023-8:48 am,

જલાલપોર તાલુકાના સરઇ ગામના પટેલ પરિવારે લક્ઝુરીયસ કારને બદલે પારંપરિક બળદ ગાડાને શણગારી દીકરાનો વરઘોડો કાઢ્યો હતો. ખેડૂતના જીવનમાં તેમજ લગ્નમાં બળદનું મહત્વ હોવાનું ધ્યાને રાખી બળદ ગાડામાં જાન કાઢી હતી. ધર્મની જાળવણી માટે બીજા લોકો માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link