Smartphone માં આ 5 ફીચર્સ ના હોય તો ભૂલથી પણ ના ખરીદતા! તમારા પૈસા ડૂબી જશે
તમારે ક્યારેય એવો સ્માર્ટફોન ન ખરીદવો જોઈએ કે જેનો રિફ્રેશ રેટ 60Hz હોય આના કારણે ડિસ્પ્લે ખૂબ જ ધીમી થઈ જાય છે.
સ્માર્ટફોનની પાછળની બાજુમાં ઓછામાં ઓછો 50-મેગાપિક્સલનો કૅમેરો હોવો જોઈએ કારણ કે આના કરતાં ઓછો કૅમેરો તમને નેક્સ્ટ લેવલની ફોટોગ્રાફીનો અનુભવ આપશે નહીં.
તમે જે પણ સ્માર્ટફોન ખરીદવા જઈ રહ્યા છો તેમાં જો તમને 5000 mAh થી ઓછી બેટરી આપવામાં આવી રહી છે, તો તમારે તેને ખરીદવાનો વિચાર છોડી દેવો જોઈએ.
જો સ્માર્ટફોનનું ડિસ્પ્લે IPS LCDનું છે, તો તમારે તેને ખરીદવાનું ટાળવાની જરૂર છે કારણ કે તેની બ્રાઈટનેસ ઘણી ઓછી છે અને તમે તેને આઉટડોરમાં સમસ્યા આવશે.
તમારે આવા સ્માર્ટફોન ખરીદવાનું ટાળવું જોઈએ જેમાં તમને માઇક્રો યુએસબી ચાર્જિંગ પોર્ટ જોવા મળે. માઇક્રો યુએસબી પોર્ટવાળા સ્માર્ટફોન ખૂબ જ સ્લો ચાર્જિંગને સપોર્ટ કરે છે અને હવે ધીમે ધીમે આવા ફોન પણ માર્કેટમાંથી ગાયબ થઈ ગયા છે કારણ કે હવે લોકો યુએસબી ટાઈપ સી ચાર્જિંગ પોર્ટવાળા સ્માર્ટફોન ખરીદી રહ્યા છે.