તમારા મનગમતા કે મનગમતીને વેલેન્ટાઈન ડે પર આ ગિફ્ટ આપજો...
કેન્ડલ ગિફ્ટની વાત કરીએ તો, તેને જોઈને તમારી આંખો ચાર થઈ જશે. વેલેન્ટાઈન ડે પર કપલ કેન્ડલ, રેડ એન્ડ બ્લેક પિલર કેન્ડલ ,હાર્ટ કેન્ડલ, કેન્ડલનો કોમ્બોએ આકર્ષણ જમાવ્યું છે.
તો કેન્ડલની સાથે ટેડીબીયર, પ્રોમિસ કાર્ડ પણ યુનિક છે.
આ વેલેન્ટાઈન પર ચોકલેટ્સની ગિફ્ટ્સની ભરમાર છે. વેલેન્ટાઇન ડે પર તમારા ખાસને મેસેજ આપી શકાય તેવી ચોકલેટ્સની ગિફ્ટ આવી છે. તો ચોકલેના બૂકે તો નોખા છે.
100 થી લઈને 1500 રૂપિયા સુધીની વેલેન્ટાઈન ડે ગિફ્ટ્સ માર્કેટમાં અવેલેબલ છે.