Happy New Year 2024: તમારી રાશિ પ્રમાણે કરો મંત્રનો જાપ, સફળતા દોડતી દોડતી આવશે, પૈસાના ઢગલા થશે
નવા વર્ષે મિથુન રાશિના જાતકોએ ॐ क्लीं कृष्णायै नम: મંત્રનો જાપ કરવો જોઈએ.
કર્ક રાશિના જાતકોએ ॐ हिरण्यगर्भायै अव्यक्त रूपिणे नम: મંત્રનો જાપ કરવો જોઈએ જેનાથી ધાર્યું ફળ મળી શકે છે.
સિંહ રાશિના જાતકોએ ॐ क्लीं ब्रह्मणे जगदधारायै नम: મંત્રનો અચૂક જાપ કરવો જોઈએ.
નવા વર્ષે કન્યા રાશિના જાતકોએ ॐ नमो प्रीं पीताम्बरायै नम: મંત્રનો જાપ કરવો જોઈએ.
તુલા રાશિના જાતકોએ ॐ तत्व निरंजनाय तारक रामायै नम: મંત્રનો જાપ કરવો જોઈએ જેનાથી ધાર્યું ફળ મળી શકે.
વૃશ્ચિક રાશિવાળાએ ॐ नारायणाय सुरसिंहायै नम: મંત્રજાપ કરવો જોઈએ.
ધનુ રાશિના જાતકોએ ॐ श्रीं देवकीकृष्णाय ऊर्ध्वषंतायै नम: મંત્રનો ભૂલ્યાવગર જાપ કરવો જોઈએ.
મકર રાશિવાળાએ ॐ श्रीं वत्सलायै नम: મંત્રજાપ કરવો જોઈએ.
નવા વર્ષે મેષના જાતકો આ મંત્રનો જાપ કરે. ॐ ह्रीं श्रीं लक्ष्मीनारायण नम:
નવા વર્ષે વૃષભ રાશિના જાતકોએ ॐ गौपालायै उत्तर ध्वजाय नम: મંત્રનો જાપ કરવો જોઈએ.
કુંભ રાશિવાળાએ ॐ श्रीं उपेन्द्रायै अच्युताय नम: મંત્રનો ભૂલ્યાવગર જાપ કરવો જોઈએ.
મીન રાશિના જાતકોએ ॐ क्लीं उद्धृताय उद्धारिणे नम: મંત્રનો ભૂલ્યા વગર જાપ કરવો જોઈએ. જેનાથી ઈચ્છિત ફળ મળી શકે છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)