OMG! આ મોડલથી છોકરીઓ દૂર ભાગે છે, કોઈ ફ્રેન્ડ બનવા તૈયાર નથી, કારણ જાણવા જુઓ PHOTOS

Wed, 08 Sep 2021-1:33 pm,

મોડલ મોરિયા મિલ્સ કહે છે કે યુવતીઓ તેની સાથે દોસ્તી કરવા માંગતી નથી કારણ કે તે એટલી સુંદર છે કે છોકરીઓ તેની સાથે દોસ્તી કરતા ડરે છે. 

ધ સનના રિપોર્ટ મુજબ 27 વર્ષની મોડલ મોરિયા કહે છે કે યુવતીઓ તેની સાથે એટલા માટે મિત્રતા રાખતી નથી કારણ કે તેમના પાર્ટનર તેની સાથે ડેટ કરવા માંગે છે. યુવતીઓને હંમેશા એવી રીતે ડરાવવામાં આવે છે કે મારી સાથે મિત્રતા કરશે તો તેઓ પોતાના પાર્ટનર ગુમાવી દેશે. 

તે કહે છે કે આવું હંમેશાથી છે. હું મારામાં જ ખુશ રહુ છું. હું લોકો પર ભરોસો કરી શકતી નથી. મને એ વાતની ચિંતા નથી કે મારી કોઈ બેસ્ટ ફ્રેન્ડ નથી. હું ફક્ત મારી જાતને જ પ્રેમ કરું છું. 

મોરિયાના ઈન્સ્ટાગ્રામ પર 100k ફોલોઅર્સ છે. પોતાના જીવન વિશે જણાવતા તેણે પોતાના ફોલોઅર્સને કહ્યું કે યુવતીઓના પતિ અને બોયફ્રેન્ડ મને ઈચ્છે છે. હું ખુબ સારી છું પરંતુ કદાચ તેમને લાગે છે કે હું ઘમંડી છું અને આવું તેમને મારી સુંદરતાના કારણે લાગે છે. જ્યારે અસલમાં હું ખુબ વિનમ્ર અને જમીન સાથે જોડાયેલી છું. 

શાળાના દિવસોમાં ખુબ જ શરમાળ રહેતી મોરિયા હંમેશા પોતાના સુધી જ સિમિત રહી. જો કે હવે તે લોકો પર ભરોસો કરવાનું શીખી રહી છે આથી તેને આશા છે કે તેના મિત્રો બનશે. મોરિયા મોડલિંગ કરવા ઉપરાંત ગાય પણ છે. તે રેપ સોંગ પણ ગાય છે. જ્યાં સુધી વાત સમય વિતાવવાની છે તો તેની પાસે યુવકોના પ્રસ્તાવોની કોઈ કમી નથી. તે કહે છે કે હું એકલી છું પરંતુ ખુશ છું. મારી પાસે પુરુષ પ્રશંસકોની કોઈ કમી નથી.  (તમામ ફોટા- ધ સન)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link