64મા ગ્રેમી એવોર્ડ્સ સમારોહમાં સેલિબ્રિટીઝનો જલવો, તસવીરો જોઈને ખુશ થઈ જશે મન

Mon, 04 Apr 2022-3:29 pm,

દુનિયાભરમાં પ્રખ્યાત સિંગર લેડી ગાગાએ 64મા ગ્રેમી એવોર્ડમાં સામેલ થઈ હતી.લેડી ગાગાએ સ્ટેજ પર એકદમ આકર્ષક અંદાજમાં પોતાની સુંદરતાનો પરચો આપ્યો હતો.

સંગીતની દુનિયાના આ સૌથી મોટા કાર્યક્રમમાં સ્ટાર્સને અલગ-અલગ કેટેગરીમાં એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

અનેક સ્ટાર્સ એવોર્ડ લેતા સમયે ભાવુક થઈ ગયા હતા. જો કે પ્રતિષ્ઠિત એવોર્ડ મળવાની ખુશી પણ સ્ટાર્સે વ્યક્ત કરી હતી. 

એવોર્ડથી સન્માનિત થયા બાદ સેલિબ્રિટીઓએ ફોટોશૂટ પણ કરાવ્યું હતું, જેની તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.

આ એવોર્ડ નાઈટમાં હોલીવુડની સુંદરીઓએ પોતાના લુકથી ચાહકોને પ્રભાવિત કરવાની કોઈ તક છોડી ન હતી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link