હંમેશા રૂપિયાથી ભરલું રાખવા માંગો છો તમારું પર્સ, તો રાશી પ્રમાણે રાખો તેનો રંગ!

Fri, 08 Apr 2022-4:49 pm,

મેષ, સિંહ અને ધન રાશીવાળા જાતકો માટે લાલ અથવા નરંગી રંગનું પર્સ રાખવું ફાયદાકારક રહેશે.

 

વૃષભ,કન્યા અને મકર રાશીના જાતકોએ ભુરો અથવા કોફી રંગનું પર્સ રખવું જેનાથી ફાયદો થશે. 

મિથુન,તુલા, અને કુંભ રાશીના જાતકો સફેદ અથવા લીલા રંગનું પર્સ રાખશે તો આવક વધશે. સાથે જ આ રાશીના જતકોને માનસીક શાંતીનો પણ અનુભવ થશે.

કર્ક, વૃશ્ચિક અને મીન રાશીનના જાતકોએ વાદળી અને સફેદ રંગનું પર્સ વાપરવું જોઈએ જેનાથી ખૂબ લાભ થાય છે. 

જો તમે વધુ રૂપિયા કમાવા માગો છો તો લાલરંગના કાગળ પર પોતાની ઈચ્છા લખો ત્યાર બાદ તે કાગળને રેશમના દોરાથી બંધીને પોતાના પર્સમાં મુકીદો. આ સાથે પોતાના વિચાર હકારાત્મક રાખો.  આમ કરવાથી થોડાક જ સમયમાં તમારી ઈચ્છા પુરી થઈ શકે છે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓને આધારીત છે ZEE 24 કલાક આની પુષ્ટિ કરતું નથી.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link