Nia Sharma ની લેસ્બિયન Kiss થી બબાલ, હવે Lipstick ના ડાઘે ખેંચ્યુ સૌનું ધ્યાન!
આ તસ્વીરમાં નિયા શર્મા પિંક કલરની ટ્યૂબ બ્રાની સાથે વ્હાઈટ જિન્સમાં ખુબ જ હૉટ અંદાજમાં જોવા મળી રહી છે.
આ તસ્વીરમાં નિયાના ખભાના નીચે લિપ્સ્ટિકનો નિશાન સાફ જોવા મળી રહ્યો છે. આ નિશાન જોઈને લોકોએ ફરી એકવાર તેને લેસ્બિયન કિસ યાદ કરાવે છે.
વેબસિરીઝ ટ્વીસ્ટેડ (Twisted)ના રીલિઝ થયાને ત્રણ વર્ષથી વધુ સમય થઈ ગયો છે પરંતુ નિયા શર્માના કરિયરમાં ટ્વિસ્ટ લાવનારી સિરીઝનો સીન આજે પણ ચર્ચામાં છે
આ સિનમાં નિયા શર્માએ ઈશા શરમા (Isha Sharma) સાથે કિસ કરતી નજરે પડી રહી છે.
કેટલાક વખત પછી ઈશા શર્મા સાથેના ઈન્ટિમેટ સિનને લઈ નિયાએ નિવેદન આપ્યું હતું જે ખુબ વાયરલ થયું હતુ.
નિયા શર્માએ જણાવ્યું હતું કે મે ટ્વિટસ્ટેડમાં એ સમયે કિસીંગ સિન આપ્યા હતા જ્યારે OTT પ્લેટફર્મ એટલુ ફેમસ નહોતું. પરંતુ હવે OTT પ્લેટફર્મ ખુબ ચાલી રહ્યું છે. તેણે જણાવ્યું કે એક છોકરીને કિસ કરતા હું ઘભરાતી હતી. આ સિન પછી મને વિશ્વાસ થઈ ગયો કે મહિલા કરતા પૂરુષને કિસ કરવું વધુ સારું છે.