Nia Sharma ગોવામાં માણી રહી છે વેકેશન, બોલ્ડ Photos વડે સમુદ્રમાં લગાવી આગ
ગોવામાં મસ્તી કરી નિયા શર્મા (Nia Sharma)ગોવામાં જોવા મળી રહી છે. તે બીચ વચ્ચે મસ્તી કરતી જોવા મળી રહી છે.
આ ફોટોઝમાં નિયાએ હોટ પિંક કલરની મોનોકિની પહેરેલી છે. નિયાએ પોતાના બોલ્ડ અને સેક્સી ફોટોઝથી લોકોના હોશ ઉડાવી દીધા છે.
નિયા શર્મા (Nia Sharma)પોતાના ગ્લેમરસ લુક્સ અને જોરદાર અંદાજને લઇને હંમેશા ચર્ચામાં રહે છે.
પોતાની સ્ટાઇલ માટે નિયા શર્મા (Nia Sharma)એશિયાની ત્રીજી મોસ્ટ સેક્સી વુમનનો ખિતાબ પણ પ્રાપ્ત કરી ચૂકી છે. નિયાની વેબ સીરીઝ 'ટ્વિસ્ટેડ'ની બીજી સીઝન પણ હિટ રહી હતી.
નિયા શર્મા (Nia Sharma) જલદી જ જમાઇ રાજા 2.0માં જોવા મળશે. જમાઇ રાજાના નવા વર્જનમાં નિયા શર્મા અને રવિ દુબે વચ્ચે ખૂબ હોટ સીન્સ જોવા મળશે.
નિયા શર્મા (Nia Sharma)એ પોતાના કેરિયરની શરૂઆત ટીવી શો 'કાલી' (2010-11)થી કરી હતી.
તેમને અસલી ઓળખ 'એક હજારો મેં મેરી બહના હૈ (2011-13) અને 'જમાઇ રાજા (2014-17)'થી મળી. 'જમાઇ રાજા' તેમની સૌથી વધુ પસંદ કરવામાં આવનાર શો રહ્યો.
આ ઉપરાંત અભિનેત્રી નિયા શર્મા (Nia Sharma)'ખતરો કે ખિલાડી સીઝન 8'માં પણ જોવા મળી ચૂકી છે. એટલું જ નહી એક્ટ્રેસ 'નાગીન' સીરીઝનો પણ ભાગ રહી.