Nikki Tamboli એ પહેર્યો ટચૂકડો ડ્રેસ, Photos પર વિચિત્ર કોમેન્ટની થઇ ભરમાળ

Sun, 27 Jun 2021-4:09 pm,

નિક્કી તંબોલી (Nikki Tamboli) એ બ્લેક શોર્ટ ડ્રેસમાં પોતાના ફોટા પોસ્ટ કર્યા છે. આ ફોટામાં નિક્કી તંબોલી (Nikki Tamboli) કમાલની લાગી રહી છે. નિક્કી તંબોલી (Nikki Tamboli)નો આ લુક ફેન્સને ખૂબ ગમી રહ્યો છે. 

નિક્કી તંબોલી (Nikki Tamboli) એ ફોટા પોસ્ટ કરતાં તેને મજેદાર કેપ્શન લખી છે. નિક્કીએ લખ્યું 'તેરે બિના મેરી જીંદગી મેં શાંતી નહી હૈ' 

નિક્કી તંબોલી (Nikki Tamboli) ના ફોટા પર ફેન્સ ખૂબ લાઇક્સ અને કોમેન્ટ કરી રહ્યા છે. એક ફેને નિક્કીના ફોટા પર કોમેન્ટ કરીને લખ્યું, 'આખું હિંદુસ્તાનને દીવાનું કરી દીધું', તો એકએ લખ્યું ' તમે ફેલાવી દીધી છે અશાંતિ'

નિક્કી તંબોલી (Nikki Tamboli) એ આ પહેલાં પણ ઘણા ગ્લેમરસ ફોટા પોસ્ટ કર્યા હતા, જેમાં તે પર્પલ સ્કર્ટ-ક્રોપ ટોપ પહેરેલી જોવા મળી હતી. નિક્કીનો આ લુક ખૂબ ગ્લેમરસ હોય છે. 

તમને જણાવી દઇએ કે નિક્કી તંબોલી (Nikki Tamboli) બિગ બોસ (Bigg Boss 14) એ ગત સીઝનનો ભાગ રહી. તે ટોપ 3 ફાઇનલિસ્ટમાં પણ પોતાનું સ્થાન બનાવી શકી હતી. આ શો બાદથી તે ઘણા મ્યૂઝિક વીડિયોમાં પણ જોવા મળી ચૂકી છે. 

નિક્કી તંબોલી (Nikki Tamboli) જલદી જ ટીવી પર આવનાર રિયાલિટી શો 'ખતરો કે ખેલાડી 11' (Khatron Ke Khiladi) માં પણ જોવા મળશે. તે આ શો માં કંટેસ્ટેંટના રૂપમાં ભાગ લેશે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link